શોધખોળ કરો

અમદાવાદમાં કેટલા વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા, જુઓ વીડિયો 

અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે માઈક્રો કંટેઈનમેંટ ઝોનમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં આજે વધુ સાત વિસ્તારનો માઈક્રો કંટેઈનમેંટ ઝોનમાં સમાવેશ કરાયો હતો  આ સાથે જ માઈક્રો કંટેઈનમેંટ વિસ્તારની સંખ્યા 293 પર પહોંચી ગઈ છે. વટવાના ઓમ શાંતિ બંગ્લોસના ઘર નંબર 11થી 25 એમ 15 મકાનોના 69 વ્યકિતનો કંટેઈનમેંટ ઝોનમાં સમાવેશ કરાયો છે.  તો નોર્થ વેસ્ટના વંદે માતરમ હિલ્સના 40 મકાનો અને ગ્રીન વિલા એપાર્ટમેંટના 24 મકાનો, શ્યામ રત્ન એપાર્ટમેંટના 45 મકાનો, સોલાની શ્યામ રેસિડંસીના 20 મકાનો અને વેસ્ટમાં ઉસ્માનપુરાના શાંતિનગર વિસ્તારની લક્ષમીનારાયણ સોસાયટીના 5 મકાનો તથા ચાંદખેડાના શ્યામ બંગ્લોઝના 168 મકાનોને કંટેઈનમેંટ વિસ્તારમાં મૂકાયા હતા.  જ્યારે પાલડીના પદમાવતી એપાર્ટમેંટના 18 મકાનોનો કંટેઈનમેંટ વિસ્તારમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

અમદાવાદ વિડિઓઝ

HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ

'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ

Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા

'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 

SA vs PAK: પાકિસ્તાની ખેલાડીઓની કપાશે મેચ ફી, ICCએ ફટકાર્યો ભારે દંડ

વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 

Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  

Embed widget