શોધખોળ કરો
Advertisement
અમદાવાદની સોલા સિવિલમાં કોરોનાની વેક્સિનના ટ્રાયલની તૈયારીઓ શરુ, જુઓ વીડિયો
દિવાળી પછી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ માથું ઉંચક્યું છે. બીજી તરફ કોરોનાની રસી ઝડપથી આવવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદની સોલા સિવિલમાં કોરોનાની વેકસીનના ટ્રાયલની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેડિકલ કોલેજના ડિન દ્વારા કોરોના વેકસીનના ટ્રાયલ માટે 4 સભ્યોની કમિટી બનાવી દેવામાં આવી છે.
આ કમિટીમાં ડો. પારૂલ ભટ્ટ, ડો. કિરણ રામી, ડો. મુકેશ વોરા અને ડો. રશ્મિ શર્માને લેવામાં આવ્યા છે. કોરોનાની વેકસીનનું સફળ અને સરળ ટ્રાયલ થાય તે માટે 4 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. ભારત બાયોટેકની વેકસીનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ સોલા સિવિલમાં થશે. ટ્રાયલ માટે વોલેન્ટીયર્સનું આઇડેન્ટિફિકેશન શરૂ કરાયું છે.

અમદાવાદ
Khyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગી
Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?
Thaltej Hit And Run case: ‘એ સુધરી જાય કાંતો મરી જાય..’દીકરાને બે હાથ જોડી રડતા રડતા કરી વિનંતી
Ahmedabad Flower Show | અમદાવાદમાં ફ્લાવર શોની તડામાર તૈયારી, 7 નર્સરીમાં 30 લાખ રોપાને ઉછેરવાનું શરૂ
Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સૌથી મોટો ખુલાસો, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion