શોધખોળ કરો

Ahmedabad Rain Update | અમદાવાદમાં વરસાદની એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં શરૂ થયો વરસાદ?

અમદાવાદ આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા હતી, જે સાચી પડી છે.

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થયો છે. એસજી હાઈવેના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ છ. પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ છે. સાથે જ આનંદનગર અને એસજી હાઈવે વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વરસાદી માહોલ સર્જાયો. હવામાન વિભાગે અગાઉથી જ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરી હતી.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે, નવરાત્રી બાદ હવે દિવાળીના દિવસોમાં પણ હવામાન વિભાગ અનુસાર વરસાદ વરસી શકે છે. ગઇકાલે પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ દસાડા અને વિસાવદરમાં ત્રણ-ત્રણ ઇંચ ખાબક્યો હતો, અહીં છેલ્લા 24 કલાકમાં 131 પડેલા વરસાદના આંકડા બતાવવામાં આવ્યા છે. 

.

અમદાવાદ વિડિઓઝ

Ahmedabad Rain Update | અમદાવાદમાં વરસાદની એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં શરૂ થયો વરસાદ?
Ahmedabad Rain Update | અમદાવાદમાં વરસાદની એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં શરૂ થયો વરસાદ?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

'ટ્રુડો સરકાર પર વિશ્વાસ નથી', નિજ્જર વિવાદ વચ્ચે ભારતે કેનેડાથી હાઈ કમિશનરને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો

ફરી આવી રહ્યું છે ચોમાસુ! આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ ધબધબાટી બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી

'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' ફેમ અતુલ પરચુરેનું નિધન, 57 વર્ષની ઉંમરે કેન્સર બન્યું કાળ

તહેવાર ટાણે જ મોંઘવારીનો મોટો ઝટકો, 9 મહિનાના ઉચ્ચ સ્તરે ફુગાવો, શાકભાજીના ભાવ ત્રણ ગણા વધ્યા

ABP Premium
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast | આગામી 3 કલાક 'ભારે', ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદAhmedabad Rain Update | અમદાવાદમાં વરસાદની એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં શરૂ થયો વરસાદ?Mumtaz Patel | ડ્રગ્સ મુદ્દે સરકાર પર ગંભીર આરોપ | પંજાબની જેમ ‘ઉડતા ગુજરાત’ બની રહ્યું છેBharuch Lighting Collapse | ભરુચમાં વૃક્ષ નીચે ઉભેલા 5 લોકો પર વીજળી પડી, 3ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ટ્રુડો સરકાર પર વિશ્વાસ નથી', નિજ્જર વિવાદ વચ્ચે ભારતે કેનેડાથી હાઈ કમિશનરને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો
'ટ્રુડો સરકાર પર વિશ્વાસ નથી', નિજ્જર વિવાદ વચ્ચે ભારતે કેનેડાથી હાઈ કમિશનરને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો
ફરી આવી રહ્યું છે ચોમાસુ! આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ ધબધબાટી બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
ફરી આવી રહ્યું છે ચોમાસુ! આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ ધબધબાટી બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' ફેમ અતુલ પરચુરેનું નિધન, 57 વર્ષની ઉંમરે કેન્સર બન્યું કાળ
'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' ફેમ અતુલ પરચુરેનું નિધન, 57 વર્ષની ઉંમરે કેન્સર બન્યું કાળ
તહેવાર ટાણે જ મોંઘવારીનો મોટો ઝટકો, 9 મહિનાના ઉચ્ચ સ્તરે ફુગાવો, શાકભાજીના ભાવ ત્રણ ગણા વધ્યા
તહેવાર ટાણે જ મોંઘવારીનો મોટો ઝટકો, 9 મહિનાના ઉચ્ચ સ્તરે ફુગાવો, શાકભાજીના ભાવ ત્રણ ગણા વધ્યા
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનાં છૂટાછેડા નક્કી! અમિતાભ બચ્ચને આપ્યો મોટો સંકેત

Rain Forecast: આગામી 3 કલાકમાં રાજ્યના 15 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

ભારત શા માટે તેના મિત્ર ઇઝરાયેલ પર ગુસ્સે થયું? 34 દેશો પણ સાથે આવ્યા

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટા, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી

Embed widget