શોધખોળ કરો
Advertisement
અમદાવાદની સોલા સિવિલમાં આજથી કોરોના વેક્સિનનું ટ્રાયલ શરું, દરરોજ 20થી 25 લોકોને અપાશે રસી
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવેકસીન ની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. જેમાં પ્રથમ ડોઝ અંતર્ગત 4 પુરુષો અને એક મહિલા વોલિન્ટિયરને રસી આપવામાં આવી હતી. પાંચેય વોલિયન્ટિયર ને એક મહિના બાદ બીજો ડોઝ આપવામાં આવશે. ICMR અને રાજ્ય સરકારની ગાઈડલાઇન્સ આધારે 500 લોકો પર પ્રથમ સ્ટડી કરવામાં આવશે. બાદમાં તમામનું સતત એક વર્ષ સુધી ફોલોપ કરવામાં આવશે.
અમદાવાદ
Ahmedabad News : અમદાવાદમાં ખુલ્લી તલવાર સાથે જન્મ દિવસની ઉજવણી કરનારા 4ની ધરપકડ
Husband Wife Audio Clip : તારે લફરું છે.. , મરી જા., પત્નીના ત્રાસથી પતિનો આપઘાત
Ahmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર
Ahmedabad News : અમદાવાદના સૌથી જુના આંબાવાડી બજારમાં ગેરકાયદે ઉભા થયેલા દબાણ દૂર કરાશે
BZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
સુરત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement