શોધખોળ કરો
Advertisement
આણંદના તારાપુર નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત, એક માસૂમ સહિત કેટલા લોકોએ ગુમાવ્યા જીવ?
આણંદ(Anand)ના તારાપુર(Tarapur) નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત(accident) સર્જાતા 10 લોકોના મોત થયા છે. તારાપુર નજીક ઈંદ્રણજ ગામ નજીક આ દુર્ઘટના સર્જાઈ છે. કારમાં સવાર બાળકી સહિત 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. તારાપુર તરફથી વટામણ જતી વખતે આ અકસ્માત સર્જાયો છે.
આણંદ
Khambhat Car Flooded | ખંભાતમાં રસ્તા નદીમાં ફેરવાયા, રમકડાની જેમ તણાઇ ગઈ કાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion