શોધખોળ કરો
આણંદ: તારાપુરમાં PI સામે ફરિયાદ, કોર્ટ મેટરની પ્રોપર્ટીમાં કબ્જો લેવા તોડફોડ કર્યાનો આરોપ
આણંદ તારાપુર પોલીસ સ્ટેશનમાં પી.આઈ ડી.એસ.ગોહિલ વિરુદ્ધ ફરીયાદ નોંધાઇ છે. કોર્ટમેટરની પ્રોપટીમાં કબ્જો લેવા મોડી રાતે કરી તોડફોડ કરી હોવાનો આરોપ છે. પીઆઇ ગોહીલ અને 13 જેટલા ભરવાડ સમાજના યુવકો એ તારાપુર ચોકડી પર આવેલી દુકાનો પર તોડફોડ કરી હતી. 3 જેસીબી મશીન લઇને ઘુસી જઇ તોડફોડ કરી હતી. આ મામલે મોડી રાતે પીઆઇ અને અન્ય ૧૩ સામે ફરીયાદ નોંધાઇ છે. ડી.એસ.ગોહીલ ખંભાત પોલીસ મથકના પીઆઇ છે. છેલ્લા એક મહીનાથી પીઆઇ રજા પર છે.
આણંદ
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ
આગળ જુઓ





















