શોધખોળ કરો
ભાવનગર: ઘોઘાગેટ ખાતે વિરોધ કરતા કૉંગ્રેસના ધારાસભ્ય સહિત કાર્યકરોની અટકાયત
નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્લીમાં વિવિધ રાજ્યોના ખેડૂતો દ્વારા ભારે પ્રદર્શન બાદ આજે ભારત બંધના આપેલા એલાનને ભાવનગરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જિલ્લા કલેકટર દ્વારા કલમ 144 અમલી બનાવી દઈ તેમજ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ખડકી દીધી હતી. ખેડૂતો ના સમર્થનમાં ઉતરેલા કોંગ્રેસ, આમઆદમી પાર્ટી અને સી.પી.એમ સહિતના કાર્યકરો અને ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે ખેડૂતોના હબ સમાન માર્કેટિંગ યાર્ડ કાર્યરત રહ્યું હતું.
આગળ જુઓ




















