શોધખોળ કરો
બનાસકાંઠા અને ભાવનગરમાં વધ્યો આખલાનો આતંક, જુઓ ગુજરાતી ન્યૂઝ
બનાસકાંઠાના થરાદમાં આખલાનો આતંક વધ્યો છે. કોમ્પલેક્ષના ત્રીજા માળ પર આખલો ચઢી જતા તે ફસાઈ ગયો હતો. આખરે તેને જીવદયા પ્રેમીઓ ક્રેનની મદદથી ઉતાર્યો છે. સીડીમાં દરવાજો ન હોવાથી આખલો ઉપર ચઢી ગયો હતો.
આગળ જુઓ




















