શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભાવનગરના જેસરના જુના પાદર ગામના હોટલ માલિકને PSIએ માર માર્યાનો લાગ્યો આરોપ, જુઓ વીડિયો
ભાવનગરના જેસરમાં પોલીસની દાદાગીરી સામે આવી હતી. જેસર તાલુકાના જુના પાદર ગામમાં PSI વાઢેર સ્ટાફ સાથે હોટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં પરાક્રમસિંહ ગોહિલ નામના યુવકે માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે 1 હજારનો દંડ ફટકાર્યો હતો. જેને લઇને બોલાચાલી થઇ હતી. એટલુ જ નહી પોલીસ હોટલ માલિક યુવકને હોટલમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી જ્યાં પોલીસે ઢોર માર માર્યાનો યુવકે આરોપ લગાવ્યો હતો. યુવકે જેસર પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે ફરિયાદ ન નોંધતા પરાક્રમસિંહે જિલ્લા પોલીસને ઓનલાઈન ફરિયાદ કરી હતી.
ભાવનગર
![Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/a7486e782e03c551d25a50e9d6802174172033481092473_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષ
![Bhavnagar | પાલિતાણાની ધ્રુજી ગઈ ધરા...રાત્રે 9 વાગ્યે આવ્યો ભૂકંપનો આચંકો Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/a709b31a92a53e57a6af16ecdc99a23a1718935643713722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Bhavnagar | પાલિતાણાની ધ્રુજી ગઈ ધરા...રાત્રે 9 વાગ્યે આવ્યો ભૂકંપનો આચંકો Watch Video
![Bhavnagar: બુધેલ ગ્રામ પંચાયતને છેલ્લા ૧ મહિનાથી તાળા લાગ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/19/297962f80f5c601ed2264b96146266a517187981944601012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Bhavnagar: બુધેલ ગ્રામ પંચાયતને છેલ્લા ૧ મહિનાથી તાળા લાગ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
![Bhavnagar News । ભાવનગર જિલ્લાના પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/17/c49f19e9d4a048f5ae8a8ac378cae2a81718623889990922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Bhavnagar News । ભાવનગર જિલ્લાના પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ
![Bhavnagar: ભાવનગરમાં 1500 ઇમારતો જર્જરીત હોવાથી નાગરિકોના જીવને જોખમ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/50802ee27e9a36d3a9ddbff73458e02517185421290831012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Bhavnagar: ભાવનગરમાં 1500 ઇમારતો જર્જરીત હોવાથી નાગરિકોના જીવને જોખમ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement