શોધખોળ કરો
ભાવનગરના ગળથરમાં યુવક પર સિંહે કર્યો હુમલો, જુઓ વીડિયો
ભાવનગરના મહુવા તાલુકામાં સિંહે યુવક પર હુમલો કર્યો હતો. મહુવાના ગળથર ગામે આવેલા વાડી વિસ્તારમાં યુવક ખેત મજૂરી કરી રહ્યો હતો ત્યારે ઓચિંતા વહેલી સવારના સમયે સિંહ આવી ચડ્યો અને યુવક પર હુમલો કરી દીધો હતો. સિંહના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવારમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. વન વિભાગે સિંહને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી હતી.
ભાવનગર
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
આગળ જુઓ






















