શોધખોળ કરો
Parshottam Solanki | પુત્રની જેમ પિતા મંત્રી પરસોત્તમ સોલંકી પર એ જ ગામમાં થયો હતો હુમલો
Parshottam Solanki | મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલનના મંત્રી પરસોતમભાઈ સોલંકી ના દીકરા દિવ્યેશ સોલંકી ની ગાડી પર થયેલ હુમલા ની ઘટના મુખ્ય આરોપી સહિત ત્રણની ભાવનગર ઘોઘા પોલીસે ધરપકડ કરી છે પરસોતમભાઈ સોલંકી ના મતવિસ્તાર ઘોઘા તાલુકાના પીથલપુર ગામે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિવ્યશ સોલંકી પહોંચ્યા હતા એ સમયે તેમની ગાડી પર મોડી રાત્રીના સમયે પથ્થર મારો કરવામાં આવ્યો હતો જે ઘટનામાં દિવ્યેશ સોલંકીએ જણાવ્યું કે આજથી ૨૦ વર્ષ પહેલાં મારા પિતા પર પણ આજ ગામમાં હુમલો કરવામાં આવ્યો હતો
ભાવનગર
Bhavnagar Demolition: ભાવનગરમાં અસામાજિક તત્વો અને બુટલેગરોના ગેરકાયદે બાંધકામો પર ફર્યું બુલડોઝર
Bhavnagar news : ફિક્સ વેતનનો ઘટશે કાર્યકાળ ?, ભાવનગર મહાનગરપાલિકાનો નિર્ણય
Bhavnagar Koli Samaj Nyay Sabha: ભાવનગરમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન
Bhavnagar news : ભાવનગરમાં કોળી સમાજની ન્યાય સભાના બેનર ફાડવાના કેસમાં પોલીસે બે યુવકોની કરી ધરપકડ
Jayraj Ahir : બગદાણા વિવાદમાં જયરાજ આહીર જેલ હવાલે, SITએ રિમાન્ડ ન માંગ્યા
આગળ જુઓ























