શોધખોળ કરો
Advertisement
પેપર ચોરી થયાની જાણ ગઇકાલે સવારે જ થઈ હોવા છતાં શા માટે વિદ્યાર્થીઓને જાણકારી ન અપાઈ? જુઓ ગુજરાતી ન્યૂઝ
ભાવનગરના નેસવડની પ્રાથમિક શાળામાં પેપરની ચોરી થઈ છે. ત્યારે 22 અને 23 એપ્રિલે યોજાનારી પરિક્ષાને હાલ રદ્દ કરવામાં આવી છે. સમગ્ર રાજયમાં આજે અને આવતીકાલની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. DPEOએ પરીક્ષા રદ્દ થયાની પૃષ્ટિ કરી છે. પેપર ચોરી થયાની જાણ ગઇકાલે સવારે જ શાળાના આચાર્યને થઈ હતી. કાલે જ સ્પષ્ટ થયું હોવા છતાં વિદ્યાર્થીઓને જાણકારી અપાઈ ન હતી. શિક્ષણ વિભાગ ઊંઘતુ રહ્યું જેના કારણે આજે પાંચ લાખ વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, શાળામાં સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ નથી.
Tags :
Gujarati News Bhavnagar Gujarat News Exam World News CCTV Camera Education Department Primary School ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Paper Theft Neswad Canceled Studentભાવનગર
Bhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.
Bhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયત
Bhavnagar news : 10 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું બસ સ્ટેન્ડ લોકાર્પણની રાહે ધૂળ ખાઈ રહ્યું છે!
Bhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ
Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામું
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement