શોધખોળ કરો
PSI અને ASIના પરિણામમાં ઓપન કેટેગરીના વિધાર્થીઓને અન્યાય થયાનો દિનેશ બાંભણીયાનો આરોપ
પોલીસ ભરતી PSI અને ASIનું જે રિઝલ્ટ મુકવામાં આવ્યું છે એમા ગડબડ છે. દિનેશ બાંભણીયાએ આરોપ લગાવ્યો છે કે ઓપન કેટેગરીના વિધાર્થીઓને અન્યાય થયો છે. પ્રથમ યાદીમાં અનામત કેટેગરીની ગણતરી કરવામાં આવી છે. 1100 જેટલા ઉમેદવારોને સ્પર્ધામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. સ્કીનિગ લિસ્ટમાં રિસર્વેશનનો લાભ ન મળવો જોઈએ.
આગળ જુઓ





















