શોધખોળ કરો
ગાંધીનગર: નવા મંત્રી મંડળ માટે મોટા ભાગે દેખાશે નવા ચહેરાઓ, તમામ તૈયારીઓ કરાઈ છે પૂર્ણ
ગાંધીનગર: જે મંત્રી તરીકે શપથ લેવાના છે તેમને ફોન કરવામાં આવી રહયા છે. બપોરે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે. જે બાદ પરિચય પ્રક્રિયા કરાશે. અને બાદમાં ખાતાની વહેંચણી કરાય છે. તુરંત ખાતાની વહેંચણી કરતી નથી. મૂકેશ પટેલ, નરેશ પટેલ, જીતુ વાઘાણી મંત્રી પદ માટે શપથ લેશે.
ગાંધીનગર
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
આગળ જુઓ





















