શોધખોળ કરો
Advertisement
ભાજપના કાર્યક્રમમાં ધ્રાંગધ્રા શહેર યુવા ભાજપના ઉપપ્રમુખના ખિસ્સામાંથી 24 હજારની ચોરી
પાટડી નગરપાલિકા દ્વારા નવનિર્મીત કામધેનુ સર્કલ તથા પાટડી મેઇન ચાર રસ્તા પાસે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી તથા પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાંની અનાવરણ વિધી કરવામાં આવી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સહિતના રાજકારણીઓની હાજરીમાં યોજાયેલા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડીત દિનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમા અનાવરણ વિધી કાર્યક્રમમાં 12થી 15 લોકોના ખીસ્સા કપાતા લોકો ફરીયાદ કરવા પાટડી પોલિસ મથકે દોડી ગયા હતા. આટલો મોટો બંદોબસ્ત હોવા છતાં ખિસ્સા કાતરુઓને મોકળું મેદાન મળ્યું હતું.
ગુજરાત
Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEO
Cold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ
Surendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp Asmita
Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડી
Navsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement