શોધખોળ કરો
Advertisement
Amreli | બે કૂતરા અને બે સિંહ આવી ગયા આમને સામને... જુઓ રોમાંચક એનિમલ ફાઈટ | Animal Fight
અમરેલી જિલ્લો એટલે સિંહોનો ગઢ. ગામ હોય કે વાડી વિસ્તારમાં ડાલામથાની લટાર અવાર-નવાર જોવા મળતી હોય છે. ત્યારે સાવરકુંડલાના થોરાડી ગામમાં બે સિંહ સામે બે શ્વાન પડકાર ફેંકતા હોય તેવા સીસીટીવી સામે આવ્યાં છે...
સાવરકુંડલાના થોરાડી ગામમાં એક ગૌ શાળાના ગેટની બહાર એક તરફ સાવજની ગર્જના તો ગેટની અંદર બે શ્વાન અંદરથી સાવજની ગર્જનાને પડકાર ફેંકતા હોય તે રીતે સામ-સામે આવી ગયા હતા.
સિંહોથી ડરવાને બદલે જાણે શ્વાનોએ સિંહો સામે મોરચો માંડ્યો હોય તેવા દૃશ્યો જોવા મળ્યાં હતા. સાવજે પંજો મારતા ગેટ પણ ખુલી ગયો હતો. પરંતુ ત્યાં સુધીમાં અંદરથી કોઈ વ્યક્તિ આવી ગયા હતા. જેની થોડી સેકન્ડ પહેલા જ બંને સાવજ ત્યાંથી જતા રહ્યા હતા
ગુજરાત
Kutch Hukkabar : કચ્છમાં ગેરકાયદે ધમધમતા હુક્કાબાર પર પોલીસના દરોડા
Gir Somnath Crime : ઉનામાં ઘરમાં ઘૂસીને મહિલાને મારી દીધા છરીના 8 ઘા, પોચા હૃદયના ન જુઓ વીડિયો
Surat Firing Case : સુરતમાં સામાન્ય બબાલમાં યુવકે 3 લોકોને ધરબી દીધી ગોળી, જુઓ અહેવાલ
Kutch Murder Case : કચ્છમાં 21 વર્ષીય યુવતીની જાહેરમાં તલવારના ઘા મારી હત્યા, થઈ ગયો હાહાકાર
Jetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement