શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Amreli News । અમરેલીના બાબરામાં બોલેરો કાર સાથે તણાયેલા વ્યક્તિનો મળ્યો મૃતદેહ
Amreli News । અમરેલીના બાબરામાં બોલેરો કાર સાથે તણાયેલા વ્યક્તિનો મળ્યો મૃતદેહ
Amreli News । અમરેલીના બાબરામાં બોલેરો કાર સાથે તણાયેલા વ્યક્તિનો મળ્યો મૃતદેહ, બાબરા ના ત્રબોડા ગામના સ્થાનિક ઓકળા માં બોલેરો ગાડી તણાવાનો મામલો, ત્રબોડા સુખનાથ મહાદેવ મંદિર નજીક સ્થાનિક ઓકળાના પાણીના પ્રવાહમાં બોલેરો ગાડી તણાઈ હતી,મામલતદાર પોલીસ ફાયર વિભાગ સહિત ટીમ ઘટના સ્થળે પહોંચ્યા, ફાયર વિભાગની ટીમ દ્વારા બોલેરા ગાડી પાણી માંથી બહાર કાઢવામાં આવી, બોલેરો ગાડીમાં ત્રણ થી ચાર વ્યક્તિઓ હોવાનું અનુમાન ફાયર વિભાગ ની ટીમ દ્વારા શોધખોળ શરૂ, બોલેરો ગાડી ચાલકની મોડીરાતે પાણી માંથી ડેડબોડી ફાયર વિભાગ ની ટીમ ને મળી આવી, મળતી માહિતી મુજબ બોલેરો ચાલક રાજસ્થાન નો હોવાનું સામે આવ્યું
ગુજરાત
![Gujarat Rain | છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પોશિનામાં પોણા 2 ઇંચ વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/cd6c2c19ceaf2c7222ba4a21d964d378171954730282273_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Gujarat Rain | છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પોશિનામાં પોણા 2 ઇંચ વરસાદ
![Kheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/18455a730822f275ba0f73253b044c3717195007344731012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Kheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવો
![Gir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/fed46f3f1c862f18fddd7d278182a37a17195006224751012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Gir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું
![Kutch Rain । કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ધોધમાર વરસાદથી નખત્રાણા જળબંબાકાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/df3a405fbb61ecab45b775741009a9c31719490508535922_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Kutch Rain । કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ધોધમાર વરસાદથી નખત્રાણા જળબંબાકાર
![Panchmahal News । પંચમહાલના ગોધરામાં ડોક્ટરની બેદરકારીથી કોન્સ્ટેબલના મોતનો આરોપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/f2d3764d6bea6d40f587080285e39c351719489864403922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Panchmahal News । પંચમહાલના ગોધરામાં ડોક્ટરની બેદરકારીથી કોન્સ્ટેબલના મોતનો આરોપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement