શોધખોળ કરો
એરપોર્ટ પર RTPCR ટેસ્ટ માટે કરાવી શકાશે બુકિંગ, જુઓ ગુજરાતી ન્યુઝ
એરપોર્ટ પર RTPCR ટેસ્ટ માટે કરાવી શકાશે બુકિંગ. ઓમીક્રોનવાળા દેશમાંથી આવતા મુસાફરો પર ચાપતી નજર રાખવામાં આવે છે. વડોદરાની નવરચના શાળાને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી હતી. વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત હોવાની માહિતી મોડી આપી. ગાંધીનગરમાં આમ આદમી પાર્ટના કાર્યકરોએ કથિત પેપરકાંડ મામલે દેખાવ કર્યા હતા. આમ આદમી પાર્ટના નેતા યુવરાજ સિંહે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાનું માંગ્યું રાજીનામુ. અસિત વોરાએ જણાવ્યું કે જપ પુરાવા મળશે તો કડક કાર્યવાહી કરશે.
Tags :
Gujarati News Gujarat Gujarat News Yuvraj Singh Saurashtra ABP News State Asit Vora Thandi ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP News Gujaratગુજરાત
Gujarat News : વડોદરામાં મારામારીની સાથે નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બની
Gujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યા
Amreli Fake Letter Case : લેટરકાંડમાં થશે મોટા ખુલાસા! DIG નિર્લિપ્ત રાયે મુખ્ય આરોપીઓના લીધા નિવેદન
Khodaldham Sankul: ઉ.ગુજરાતમાં બનશે ખોડલધામ સંકુલ, પાટણના સંડેર ગામે યોજાયો સંકુલનો શિલાપૂજન સમારોહ
Sthanik Swaraj Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર, જુઓ લો મતદાન અને પરિણામની તારીખ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement