શોધખોળ કરો
Advertisement
Chhotaudepur | પાવી જેતપુરમાં બે કલાકમાં ખાબક્યો બે ઈંચ વરસાદ, રોડ રસ્તા થયા પાણી પાણી
છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. છોટાઉદેપુર અને પાવી જેતપુરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકી ગયો જેના કારણે અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તો પાવી જેતપુરમાં બે કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબકતા રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. ધોધમાર વરસાદ વરસવાને કારણે હાલ પાવી જેતપુરમાં રસ્તા ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી છે.
છોટાઉદેપુર જિલ્લામાં પણ હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા છે.. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરમાં તો બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે. આ તરફ છોટા ઉદયપુરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે.
ગુજરાત
Weather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહી
BZ Group Scam: મહાઠગ ભુપેન્દ્ર ઝાલાની મિલકતોનો પર્દાફાશ કરવા CID ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
Ankleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપ
Navsari News : હિન્દુ સંગઠનો દ્વારા ધર્માંતરણ પ્રવૃત્તિ રોકવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion