શોધખોળ કરો
નવી ફાયર રેગ્યુલેશન સિસ્ટમની CM રૂપાણીએ કરી જાહેરાત, નવા નિયમોનો ક્યારથી થશે અમલ?
રાજયમાં ફાયર સેફ્ટીના નવા માળખાનો 26મી જાન્યુઆરીથી અમલ કરાશે. રાજયમાં ફાયર સેફ્ટી એક્ટનો ચુસ્ત અમલ થાય અને નવી રોજગારીની તકોનું સર્જન થાય તે માટે રાજય સરકાર તરફથી કેટલાક મહત્વના નિર્ણય કરાયા છે. રાજયમાં હવે નવા ફાયર એનઓસી ઓનલાઈન આપવામા આવશે. રાજ્યમાં વધી રહેલી આગની દુર્ઘટનાઓ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી ફાયર રેગ્યુલેશન સિસ્ટમની જાહેરાત કરી છે.
ગુજરાત
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
આગળ જુઓ


















