શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વેક્સિનને લઈને આપ્યું મહત્વનું નિવેદન, જુઓ વીડિયો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વેક્સિનને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. આગામી જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં કોરોના વેક્સિન આવી જવાનો આશાવાદ વ્યકત કર્યો હતો. વડોદરામાં સરદારધામ પ્રોજેક્ટના ઉદ્ધાટન સમારોહમાં મુખ્યમંત્રીએ આ નિવેદન આપ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં કોરોનાથી રિકવરી રેટ 90 ટકા પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુદર સવા સાત ટકાથી ઘટી સવા બે ટકા પર પહોંચી ગયાનો દાવો કર્યો હતો. ગુજરાતમાં કોરોના પોઝિટીવ રેટ પણ ઘટીને પોણા ત્રણ ટકા પર પહોંચી ગયાનો મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો.
ગુજરાત
![Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/07baf48eb404a4b548cf9786787930bb1719887245242528_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
![Gujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/7e506fc6ccf866f58de200fcfed502ab17198517169101012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ
![Weather Forecast: સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/8f06c12050af51e8ac9bfae1fca0194b17198515807801012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Weather Forecast: સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી
![Gujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/76cc6c0c71789c5f501889f50d325f29171980960140773_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?
![Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/aa60b761febfaa19c2669bf473965e8b17197709523491012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement