Kirti Patel Controversy : વિવાદિત કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો, શું છે મામલો?
Kirti Patel Controversy : વિવાદિત કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો, શું છે મામલો?
કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો. કીર્તિ પટેલ સામે નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ. મહિલા પીઆઈ સાથે બબાલ કેસમાં પોલીસ ફરિયાદ. પીઆઈ કે.જે.મોડે કીર્તિ પટેલ સામે નોંધાવી ફરિયાદ. પોલીસને જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ. સરકારી ફરજમાં રૂકાવટનો કીર્તિ પટેલ પર આરોપ. નવી BNS કલમ હેઠળ કીર્તિ પટેલ સામે નોંધાયો ગુનો.
PI કે.જે મોડે ભવનાથ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરૂદ્ધ ગેરવર્તન બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કીર્તિ પટેલ સામે ફાટી નીકળેલા સાધુ સંતોના રોષ વચ્ચે વધુ એક વીડિયો સામે આવતા આ ઘટના હાલ ગુજરાતમાં ચર્ચાસ્પદ બની છે.


















