શોધખોળ કરો
ધાનેરા નગર પાલિકામાં ફરી વિવાદ, જુઓ ગુજરાતી ન્યુઝ
ધાનેરા નગર પાલિકામાં ફરી પ્રમુખ પદ માટે ફરી ચૂંટણી યોજાશે. 20 તારીખે સવારે 11 વાગ્યે ચૂંટણી યોજવામાં આવશે. બીજી ટર્મમાં ધાનેરા નગરપાલિકામાં 3 પ્રમુખ બદલાઈ ચુક્યા છે. ગેરરીતિના નામે વિકાસ કમિશ્નરમાં ભાજપ અને કોંગ્રેસના સદસ્યો સામે કાર્યવાહી ચાલી રહી છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















