શોધખોળ કરો
Advertisement
વેડિંગ સિઝન પર કોરોનાનું ગ્રહણ, લગ્ન અને અન્ય વિધિઓ માટેના પ્લોટ કે બેંક્વેટ હોલના બુકિંગના ભાવમાં ધરઘમ ઘટાડો
કોરોના ની મહામારી માં 2020 ના છેલ્લા બે માસમાં લગ્નના ખૂબ જ ઓછા મુહૂર્ત હોવા છતાં બેન્ક્વેટ હોલ તેમજ પાર્ટી પ્લોટનું બુકિંગ લોકો કરાવી રહ્યા છે પરંતુ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે લગ્નના મુહૂર્ત ઓછા હોવાના કારણે તેમજ છેલ્લા સાત મહિનામાં આ કોરોનાની મહામારી ની વચ્ચે પાર્ટી પ્લોટ તેમજ બેન્ક્વેટ હોલ ને ભારે નુક્સાન ભોગવવાનો વારો આવ્યો .. જો કે રાજ્ય સરકારે સો વ્યક્તિમાંથી 200 વ્યક્તિની પરવાનગી આપવામાં આવતા જ જાણે પાર્ટી પ્લોટ બેન્કવેટ હોલમાં માલિકોને જીવમાં જીવ આવ્યો અને હવે લોકો ની ઇન્કવાયરી વધી રહી છે પણ આ બધાની વચ્ચે પાર્ટી પ્લોટ ના માલિકો આ વર્ષે નુકસાન ભોગવીને પણ પાર્ટી પ્લોટમાં લગ્નનું આયોજન કરવા માટે તૈયાર થયા છે ૪૫ ટકા જેટલું નુકસાન આ વર્ષે પાર્ટીપ્લોટના માલિકોને છે..
ગુજરાત
Kutch Earthquake: વહેલી સવારે ધ્રુજી ગઈ ધરા,3.7ની તીવ્રતાનો અનુભવાયો આચંકો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement