શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિવાળીના તહેવારો બાદ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, જુઓ વીડિયો
અમદાવાદ સહિત રાજ્યભરમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. સિવિલ હોસ્પિટલના એડીશનલ સુપ્રિટેંડેંટ ડૉ. રજનીશ પટેલે એકરાર કર્યો છે કે દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં વધારો થયો છે. અમદાવાદમાં તો કોરોનાનો બીજો રાઉંડ શરૂ થઈ ચૂક્યાનું પણ ડૉ. રજનીશ પટેલે સ્વીકાર્યું. તો પ્રથમ તબક્કા કરતા હાલ બીજા તબક્કો ઘાતક સાબિત થઈ રહ્યો છે.
ગુજરાત
Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion