શોધખોળ કરો
Advertisement
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં DRDOના સહયોગથી કોવિડ હોસ્પિટલ તૈયાર, જાણો કેટલા છે ICU બેડ?
ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં DRDO અને ગુજરાત સરકારની સંયુક્ત કામગીરી સાથે 15 દિવસમાં 900 બેડની કોવીડ હોસ્પિટલ તૈયાર કરાઈ છે. 900 બેડની તૈયાર થયેલ કોવિડ હોસ્પિટલમાં 675 ઓક્સિજન બેડ અને 225 ICU બેડની સુવિધા ઊભી કરાઈ છે. મહાત્મા મંદિર ખાતે તૈયાર કરાયેલ હોસ્પિટલમાં મોનીટરીંગ માટે 400 જેટલાં CCTV કેમેરા મુકવામાં આવ્યા છે. સાથે જ હોસ્પિટલ સારવાર માટે જરૂરી 56 કિલો લિટરની ક્ષમતા ધરાવતો ઑક્ષિજન પ્લાન્ટ પણ તૈયાર કરાયો છે.
ગુજરાત
Vav By Poll Result 2024 : વાવમાં કોણ જીતશે? સટ્ટોડિયાએ કોના પર લગાવ્યો દાવ?
Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ
Morbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોત
Gujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાં
Mount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather News
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion