શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Cyclone Dana: 24મી ઓક્ટોબરે દેશના આ રાજ્યો પર ‘દાના’ની અસર..ગુજરાત પર કેટલી અસર?
ભારતીય હવામાન વિભાગે સોમવારે એક ચેતાવણી જાહેર કરીને કહ્યું હતું કે, બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર બુધવારે દાના વાવાઝોડામાં ફેરવાઈ જશે. એક દિવસ બાદ વાવાઝોડું ઓડિશા અને પશ્ચિમ બંગાળને અડીને આવેલા દરિયાકિનારા પર પહોંચી જશે.
હવામાન વિભાગે કહ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન બંને રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય 110-120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારોને આ સપ્તાહે દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ આ તોફાનનો સામનો કરવા માટે બંનેએ તૈયારીઓ કરી લીધી છે.
Cyclone Dana: વાવાઝોડું ‘દાના’ ક્યારે કરશે લેન્ડ ફોલ, 120 KMPH હશે પવનની રફતાર, 178 ટ્રેન રદ, શાળા કોલેજ બંધ
ગુજરાત
Vav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારી
CR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?
Dwarka News: કલ્યાણપુરના ખીજદડ ગામે બે દિવસ પહેલા યુવકની હત્યા પહેલા થયેલી મારામારીના દ્રશ્યો સામે આવ્યા
Vav election result : 'અમારી ગણતરી હતી કે..': વાવ બેઠક પર કોંગ્રેસની હાર બાદ ગેનીબેનનું નિવેદન
Vav By Election 2024 : વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોરનો રોમાંચક વિજય
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion