શોધખોળ કરો
કોરોનાના કારણે રેલવેના મુસાફરોમાં તોતિંગ ઘટાડો નોંધાયો, રેલવેએ કેટલી ટ્રેન કરી રદ્દ?,જુઓ વીડિયો
કોરોના સંક્રમણ(Corona Infection)ને કારણે રેલવેના મુસાફરો(Passengers)માં ભારે ઘટાડો નોંધાયો છે. જેના કારણે રેલવે વિભાગે અમદાવાદ સહિત રાજ્યમાંથી પસાર થતી 36 ટ્રેનોને રદ્દ કરી દીધી છે.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ



















