શોધખોળ કરો
Advertisement
પ્રાથમિક શાળાના શિક્ષકોના ધરણા, જૂની પેંશન યોજનાના લાભ આપવા માંગ, જુઓ ગુજરાતી ન્યુઝ
પ્રાથમિક શાળાના શિક્ષકોના ધરણા. જૂની પેંશન યોજનાના લાભ આપવા માટે શિક્ષકોની માંગ. પ્રાકૃતિક ખેતી મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો. કહ્યું રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ પ્રાકૃતિક ખેતી મામલે આપેલા માર્ગદર્શન થશે ઉપયોગી. પંચમહાલના હાલોલમાં કેમિકલ કંપનીમાં લાગી આગ. 2 લોકના મૃત્યુ થયા. પેપર લીક મામલે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાના રાજ્ય સરકાર પર પ્રહાર, કહ્યું હિંમત હોય તો આન્સર કી જાહેર કરો. ગૌણ સેવા પસંદગી મંડળ ફરી રહ્યું નિષ્ફળ. સફળતાપૂર્વક પરીક્ષા લેવામાં મંડળ રહ્યું અસફળ. આખરે સ્પષ્ટ થયું કે હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું છે.
Tags :
Gujarati News Gujarat Gujarat High Court Gujarat News Yuvraj Singh ABP News State Secondary Service Selection Board Chimki ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Plaintiff Asmita Gujarati News ABP Newsગુજરાત
Gujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠું
Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત
Kheda Accident News : ખેડામાં રફ્તારનો કહેર! પીપલગ રોડ પર બેફામ દોડતી કારે 3 વાહનોને મારી ટક્કર
Banaskantha News: પાલનપુરમાં કાળજુ કંપાવતી ઘટના! બાથરૂમમાં ગિઝરના ગેસથી ગૂંગળાઈ જવાથી કિશોરીનું મોત
Morbi News : મોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement