શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Amreli News: અમરેલીમાં સાધુઓ વચ્ચે વિવાદ: બે સાધુએ એક સાધુની જટા કાપી, વીડિયો વાયરલ થતાં મચી ગયો હડકંપ
એક સાધુ બીજા સાધુની કાતર અને છરીથી કાપી રહ્યો છે જટા. તો અન્ય એક સાધુ આ ઘટનાનો ઉતારી રહ્યો છે વીડિયો. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતાં જ મચી ગયો હડકંપ. ઘટના છે અમરેલી જિલ્લાના ખાંભાની. ખાંભાના ખોડિયાર આશ્રમમાં ભગુડાના ભોયરાધાર આશ્રમના મહંત અર્જુનગિરિ આરામ કરી રહ્યા હતા. આ સમયે ત્યાં હળવદ વિસ્તારના અર્જુનગિરિ અને બ્રિજેશગિરિ નામના બે સાધુ પહોંચ્યા. આરામ કરતા અર્જુનગિરિ નામના સાધુ અન્ય ધર્મનો હોવાનો આરોપ લગાવી. બંને સાધુએ તેની જટા કાપી નાખી...એટલું જ નહીં. મોબાઈલ સહિત 21 હજારનો મુદ્દામાલ પણ લૂંટી ગયા...વીડિયો વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી અને હળવદ પાસેના એક ગામમાંથી આરોપી અર્જુનગિરિ નામના સાધુને ઝડપી લીધો... તો બ્રિજેશગિરિ નામનો સાધુ હજુ ફરાર છે.
Tags :
Amreliગુજરાત
![Fake ED Raid : AAPને છંછેડનારી ભાજપની તમામ પોલો ખૂલ્લી પાડીશુંઃ ઇસુદાન ગઢવી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/15/ff04206da0ae5dfb2e48ebc7b49e3c0617342766090591012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Fake ED Raid : AAPને છંછેડનારી ભાજપની તમામ પોલો ખૂલ્લી પાડીશુંઃ ઇસુદાન ગઢવી
![Gujarat Accident News: રફ્તાર પર બ્રેક ક્યારે?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/15/4e6eaafea3c098f75170182bcfe567a317342761205371012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Accident News: રફ્તાર પર બ્રેક ક્યારે?
![Bharuch News: ભરૂચમાં કિન્નરનો વેશ ધારણ કરીને છેતરપિંડી કરનાર ઠગને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/15/d29721d2083f1486884b5374ff43c84f17342754190421012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Bharuch News: ભરૂચમાં કિન્નરનો વેશ ધારણ કરીને છેતરપિંડી કરનાર ઠગને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો
![Valsad News : જાફરાબાદના માછીમારોની દરિયામાં દાદાગીરીના વિરોધમાં વલસાડના માછીમારો હડતાળ પર ઉતર્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/15/5575354f928cf0aaa3bd94e1eea7049117342751550681012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Valsad News : જાફરાબાદના માછીમારોની દરિયામાં દાદાગીરીના વિરોધમાં વલસાડના માછીમારો હડતાળ પર ઉતર્યા
![Paresh Goswami: ડિસેમ્બરના અંતમાં ઠંડી તોડી નાંખશે તમામ રેકોર્ડ, પરેશ ગોસ્વામીની મોટી આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/15/6237a7f4365a855babbb85d35b6dda011734244592064722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Paresh Goswami: ડિસેમ્બરના અંતમાં ઠંડી તોડી નાંખશે તમામ રેકોર્ડ, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ટેકનોલોજી
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion