શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં નકલી ખાતરનો પદાફાર્શ, ખેતીવાડી વિભાગની કાર્યવાહી
બનાસકાંઠા જિલ્લાનું થરાદના આશીર્વાદ એગ્રોમાંથી ઝડપાયું હતું નકલી ખાતર. આ મામલે હવે ખેતીવાડી વિભાગના અધિકારીએ આશીર્વાદ એગ્રોના માલિક કીર્તિભાઈ ધુમડા અને સંચાલક ગૌતમ સેંગલ સામે નોંધાવી છે પોલીસ ફરિયાદ. વાત એવી છે કે, થોડા દિવસ પહેલાં આશીર્વાદ એગ્રોમાંથી એક ખેડૂતે DAP ખાતરની 8 બોરી ખરીદી હતી. જો કે, તેમાંથી ખાતરના બદલે માટી નીકળી હતી ખેડૂતે ખેતીવાડી વિભાગને જાણ કરતાં જ અધિકારીઓ દોડી આવ્યા હતા અને આશીર્વાદ એગ્રોને સીલ મારી. ખાતરના સેમ્પલ તપાસ અર્થે લેબમાં મોકલ્યા હતા. રિપોર્ટમાં ખુલ્યું કે, ખાતર જ નકલી હતું. જેને લઈ હવે ખેતીવાડી વિભાગના અધિકારીએ આશીર્વાદ એગ્રોના માલિક અને સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.. તો તપાસમાં એ પણ ખુલ્યું કે, આશીર્વાદ એગ્રો સેન્ટરને સબસિડીયુક્ત ખાતર વેચવાનો પરવાનો જ નથી.
Tags :
Banaskantha Newsગુજરાત
Kutch News : ભચાઉમાં વીજ ટાવર ધરાશાયી, એક વ્યક્તિને ગંભીર ઇજા
Vav By Election Result 2024 : ગુલાબસિંહને પછાડી ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2442 મતથી જીત
Vav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારી
CR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?
Dwarka News: કલ્યાણપુરના ખીજદડ ગામે બે દિવસ પહેલા યુવકની હત્યા પહેલા થયેલી મારામારીના દ્રશ્યો સામે આવ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion