શોધખોળ કરો
ફટાફટઃ રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?
રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 25 પોઝિટીવ કેસ નોંધાયા છે. આ સાથે 14 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. સુરત કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના પાંચ કેસ નોંધાયા છે. અમદાવાદમાં ચાર કેસ નોંધાયા છે.
ગુજરાત
Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
આગળ જુઓ


















