શોધખોળ કરો
Advertisement
ફટાફટ: ગુજરાતનાં 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવાયો, રાત્રિના 11થી 6 વાગ્યા સુધી રહેશે રાત્રિ કર્ફ્યુ
ગુજરાતનાં (Gujarat) 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ (Night curfew) (extended) લંબાવાયો. રાત્રિના 11થી 6 વાગ્યા સુધી રહેશે રાત્રિ કર્ફ્યુ. રાજ્યના જળાશયોમાં (Reservoirs) માત્ર 30 ટકા પાણીનો જથ્થો હોવાનું નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનું નિવેદન. સિંચાઇ માટે પાણી આપવા સરકાર અસમર્થ હોવાનું કહ્યું. આણંદમાં ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં એક જ પરિવારના 3 લોકોના મોત.
Tags :
Gujarati News Nitin Patel Gujarat Anand Gujarat News Accident Bike World News Water Deputy CM Curfew Tanker Reservoirs Night ABP News Live ABP Asmita Live Metropolis ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Live Updates Gujarat Live Updates ABP News Updates ABP Updates ABP Asmita Liveગુજરાત
BZ Scam:કરોડોના કાંડનો મહાઠગ ભૂપેન્દ્ર તપાસમાં ઓંક્યો આવડી મોટી વાત, જુઓ ચોંકાવનારો ખુલાસો
Morbi Group Clash:મરચાની ભૂકી છાંટી લાકડી દંડા લઈને તૂટી પડ્યા એકબીજા પર, જુઓ મારામારીના દ્રશ્યો
Surendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ
Chhota Udaipur VIDEO VIRAL: છોટાઉદેપુરની શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા હોવાનો વીડિયો
Aravalli News: ધનસુરામાં ચોંકાવનારો કિસ્સો!10 વર્ષીય બાળકી પર કિશોરે દુષ્કર્મ આચર્યાનો થયો પર્દાફાશ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement