શોધખોળ કરો
Advertisement
Navsari: ઔરંગા નદીમાં પૂર આવતાં ગરગડીયા પુલ પાણીમાં ગરકાવ, જુઓ ઔરંગા નદીનો ડ્રોન વીડિયો
ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં પાણી વધતા ખેરગામ તાલુકામાં આવેલ નાંધાઇ ગામનો ગરગડીયા પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લોકોને વલસાડ જવા માટે અંતરિયાળ રસ્તો બંધ થયો છે. જ્યારે ૧૦ જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે.
Tags :
Gujarati News Gujarat News World News Navsari- Floods Auranga River ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Drone Videosગુજરાત
Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ
Patan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી
Shankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થન
Mehsana News: મહેસાણાના ગામડામાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરવા મજબુર બન્યા
Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement