શોધખોળ કરો
Advertisement
DySPની અપીલ બાદ બાળકીની 1.72 લાખ રૂપિયાની ફી શાળાએ કરી માફ, જુઓ વીડિયો
નવું શૈક્ષણિક સત્ર (new Academic Session) શરૂ થઇ ગયું છે પરંતુ ફી (School Fees) કેટલી ભરવી તે મુદ્દે મુંઝવણ યથાવત છે. કેટલીક શાળાઓએ મન મરજી ફી વધારો કર્યા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. વાલીઓ (Parents) પાસેથી પૂરી ફીની માંગણી કરનાર સંચાલકો (School Administrators) સરકાર પાસે કેમ પ્રોપર્ટી ટેક્સમાંથી માફી માંગે છે. જામનગરમાં કેટલીક શાળાઓ FRCએ (FRC) નક્કી કરેલી ફી થી વધુ ફી ઉઘરાવતી હોવાની ફરિયાદો ઉઠતા જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર કરી આદેશ કરવો પડ્યો હતો કે કોઈ પણ શાળાએ FRCએ મંજૂર કરેલી ફી કરતા વધુ ફી ન ઉઘરાવવી. બીજી તરફ કચ્છના ભૂજની એન્કર વાલા સ્કૂલે આગામી વર્ષ માટે સ્કૂલના તમામ વિદ્યાર્થીઓની (Students) ફી માફી કરી ખાનગી સ્કૂલો માટે અનોખું ઉદાહરણ પુરૂં પાડ્યું હતું.
ગુજરાત
Amreli: MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યા
Khyati Hospital Scam: ઓપરેશન કાંડના આરોપીના ઘરેથી મળી ચોંકાવનારી વસ્તુઓ, જુઓ મોટા સમાચાર
Amreli: MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યા
Hemang Raval:મેડિકલ માફિયા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વેબસાઈટ પર..હેમાંગ રાવલની મોટી માંગ
Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion