શોધખોળ કરો
Advertisement
Gir Somnath Fraud Case | ઉનામાં સારા વળતરની લાલચે 2.92 કરોડની છેડતરપિંડી, જુઓ અહેવાલ
Gir Somnath Fraud Case | ઉના શહેરનાં વિદ્યાનગર સોસાયટી વિસ્તારમાં રહેતાં ગોસ્વામી બાવાજી યુવાનને શેર બજારમાં રોકાણ કરાવવાં એજન્ટ તરીકે નિમણૂક કરીને 34 જેટલાં ગ્રાહક પાસે સારૂં વળતર અપાવવાની લાલચે શિવાય ઇન્વેસ્ટમેન્ટ નામે શેર બજારમાં નાણાં રોકાણ કરાવેલ. અને 2 કરોડ 92 લાખ કરતાં વધું રકમનું ઊધરાણુ કરીને નાણાં પોતાના અંગત ઉપયોગમાં લઇને એજન્ટ ગ્રાહકો સાથે વિશ્વાસધાત કરાયેલ હોવાની ફરીયાદ બ્રાહ્મણ દંપતિ સામે ઉના પોલીસ સ્ટેશનમાં નોંધાતા ચકચાર ફેલાઇ હતી.
અમદાવાદ
Ahmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોત
Gas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?
Rajkot Dumper Accident : રાજકોટમાં ડમ્પરે કચડી નાંખતા વિદ્યાર્થિનીનું મોત, લોકોમાં ભારે આક્રોશ
Kutch Mandvi Beach Liquor Video Viral : માંડવી બીચ આવ્યા ને દારૂ ન પીધો તો શું કર્યું? વીડિયો વાયરલ
Vapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement