શોધખોળ કરો

Gir Somnath Rains | વેરાવળમા મૂશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, જુઓ આકાશી દ્રશ્યો

ગીર સોમનથાના વેરાવળમા મૂશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વેરાવળમાં જલારામ સોસાયટી અને ડાભોર રોડ પર આવેલ સોસાયટીમાં પાણી ભરાયા જેના કારણે લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું. લોકોના મકાનમાં રહેલા સામાનને પણ ભારે નુક્સાન થયું છે. અને રસ્તાઓ પરથી પણ જાણે નદીઓ વહેતી હોય તેવું લાગી રહ્યું છે..

ગીર નું વેરાવળ શહેર જ્યા બે દિવસ માં વરસાદે તબાહી મચાવી છે લોકો ના ઘરો સુધી વરસાદી પાણી દસ્તક આપી રહ્યા છે. તલાલા ગીર અને વેરાવળ ના ગ્રામ્ય માં 10 ઇચ થી વધુ વરસાદ ખાબકતા હિરણ અને દેવકા નદી ગાંડી તૂર બની છે જેના કારણે વેરાવળ ની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયાં છે. આ હજારો ફીટ ઉપર થી લીધેલા આકાશી દ્ર્શ્યો જુઓ  આં દ્ર્શ્યો છે વેરાવળ શહેર ની જલારામ સોસાયટી અને ડાભોર રોડ  ના જ્યા હજુ પણ પાણી વ્હી રહયા છે . વરસાદના વિરામ બાદ પણ અહી પાણી ઓસરવાનું નામ નથી લેતું ઉલ્ટા નું પાણીનો પ્રવાહ વધી રહ્યો છે કારણ કે દેવકા નદી નુંપાની હવે આં સોસાયટી સુધી પહોચ્યું છે. ખેતરો વોકળા અને નદીનાં પાણી શહેરની રેલવે પાછળ આવેલી  સોસાયટીઓ માં ફરી વળ્યા છે

ગુજરાત વિડિઓઝ

Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીન

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે

દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ

Embed widget