શોધખોળ કરો
દાહોદમાં GRD જવાન મિત્રો સાથે દારૂની પાર્ટી કરતો વીડિયો વાયરલ, જુઓ વીડિયો
દાહોદ જિલ્લામાં બે GRD જવાનો પોતાના મિત્રો સાથે દારૂના નશામાં છાકટા બન્યા હતા. હાથમાં બિયરના ટીન લઈને ડાન્સ કર્યો હતો. એટલું જ નહીં આ ડાન્સનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે મહેફીલ માણનાર આ શખ્સોમાં બે લોકો દાહોદના સાગટાળા પોલીસ સ્ટેશનના GRD જવાન પ્રેમસિંહ વડેલ અને શૈલેષ નાયક છે. આ મહેફીલનો વીડિયો વાયરલ થતાં પોલીસે 10 જેટલા જવાનો સામે ફરિયાદ નોંધી બે GRD જવાનની અટકાયત કરી હતી.
ગુજરાત
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ
આગળ જુઓ




















