શોધખોળ કરો
ગીર સોમનાથના 9 સેન્ટરો પર ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ, જુઓ વીડિયો
ગીર સોમનાથ(Gir somnath)ના 9 સેન્ટરો પર ટેકાના ભાવે મગફળી(Peanuts) ખરીદીનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે એક-એક સેન્ટર પર 25 ખેડૂતોને મગફળી લાવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ગીર વિસ્તાર આ વર્ષ વરસાદ કહેર બનતા મગફળી સહિતના ચોમાસુ પાક નષ્ટ થયા છે. ખેડૂતોની થોડી ઘણી બચેલી મગફળી હવે યાર્ડમા હરાજીમાં આવી રહી છે જેનો સારા એવા ભાવ મળી રહયા છે.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ



















