શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
PSI,ASIની ભરતીમાં અનામતને લઈ રાજ્ય સરકારે શું કરી સ્પષ્ટતા ? જુઓ વીડિયો
PSI-ASIની ભરતીમાં અનામતને લઈ ચાલી રહેલા વિવાદ પર ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે. હાલ માં ગૃહવિભાગ હેઠળ 4 સવર્ગ જાહેરાત બહાર પડી હતી. જેને લઈને સોશિયલ મીડિયા માં કેટલીક ગેરસમજ ચાલી રહી છે. પોસ્ટ બેઝ થી ભરતી અંગે ના ભૂતકાળમાં કોર્ટ ના ચુકાદા આધારે ગુજરાત સરકાર એ 1993 બાદ ના અનામત અને રોસ્ટરની નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. રોસ્ટર રજીસ્ટર મુજબ અનામત વર્ગો જેતે સમયે વધ કે ઘટ બહાર આવી જતું હોય છે. સોશિયલ મીડિયા અનેક પોસ્ટ વાયરલ થઈ છે. અમારી સરકાર કોઈ ને અન્યાય થવા દેવા માંગતી નથી. આ ભરતી પ્રકિયા માં અનામત નો કોઈ ઘટાડો થયો નથી. સોશિયલ મીડિયા માં ઈરાદા પૂર્વક ગેરસમજ ઉભું કરવાનો પ્રયાસ થયો છે. આ મામલે સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે
ગુજરાત
Gujarat Police: POCSOના ગુના સામે ગુજરાત પોલીસની ઝીરો ટોલરંસની નીતિ, 3 વર્ષમાં 609 આરોપીઓને સજા
Gandhinagar News: ગાંધીનગરમાં PTC પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન
ગિરનાર-અંબાજી મંદિર ગાદી વિવાદ: મુકુંદ ગુફાના મહેન્દ્રાનંદ ગીરીજીના મહેશગીરી પર ગંભીર આરોપ
Patidar News : સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર
Dakor Rape Case : ડાકોરની પરણીતાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જલાલુદ્દીને ગુજાર્યું દુષ્કર્મ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion