શોધખોળ કરો
રાજ્યમાં આવતા અઠવાડિયે 4 દિવસ માટે લાગી શકે છે કર્ફ્યૂ? જુઓ વીડિયો
કોરોના સંક્રણ વધતા રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યુ (Curfew) લાદવા અને વિક એન્ડ કર્ફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. ત્યારે જરાત સરકારે રજાઓના દિવસોમાં કર્ફ્યૂ માટેનું સૂચન કર્યું છે. આવતા અઠવાડિયામાં આવતી બે રજાઓના સમયે કર્ફ્યૂનું સૂચન કરવામાં આવ્યું છે. આગામી 10 અને 11 એપ્રિલે શનિ-રવિની રજા છે, જ્યારે એ પછી 13 અને 14 એપ્રિલે જાહેર રજા આવતી હોવાથી કર્ફ્યૂ આ દિવસોમાં લગાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, 13 એપ્રિલે ગુડી પડવો અને 14મી એપ્રિલે ડો. આંબેડકર જયંતિની રજા આવી રહી છે.
ગુજરાત
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
આગળ જુઓ


















