શોધખોળ કરો
Advertisement
Gujarat HeatWave Updates | ગરમીથી બચવા કોઈ પહોંચ્યું ડુમ્મસ બીચ તો કોઈ પહોંચ્યું ગોમતી ઘાટ
Gujarat HeatWave Updates | ગરમીથી રાહત મેળવવા માટે લોકો હવે દરિયાકિનાર અને બિચનો સહારો લઈ રહ્યા છે.... વાત કરીયે સુરતની તો અહીંયાના ડુમ્મસના દરિયાકાંઠે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે.. સૌરાષ્ટ્રથી પણ પ્રવાસીઓ સુરત પહોંચી રહ્યા છે... પ્રવાસન સ્થળ દિવમાં પણ સહેલાણીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે.. દ્વારકા મંદિરમાં પણ લોકો મંદિરમાં દર્શન બાદ ગોમતી ઘાટ પર ઉકળાટ વચ્ચે ડુબકી લગાવી રહ્યા છે.. ગરમીથી રાહત મેળવવા માટે લોકો હવે દરિયાકિનાર અને બિચનો સહારો લઈ રહ્યા છે.... વાત કરીયે સુરતની તો અહીંયાના ડુમ્મસના દરિયાકાંઠે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે.. સૌરાષ્ટ્રથી પણ પ્રવાસીઓ સુરત પહોંચી રહ્યા છે... પ્રવાસન સ્થળ દિવમાં પણ સહેલાણીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે.. દ્વારકા મંદિરમાં પણ લોકો મંદિરમાં દર્શન બાદ ગોમતી ઘાટ પર ઉકળાટ વચ્ચે ડુબકી લગાવી રહ્યા છે..
ગુજરાત
Amreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement