શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને હાઇકોર્ટે શું આપી મોટી રાહત, જુઓ વીડિયો
પૂર્વ ગૃહરાજ્યમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેયરમેન વિપુલ ચૌધરીનો દૂધસાગર ડેરીની ચૂંટણી લડવાનો માર્ગ મહંદઅંશે મોકળો થઈ ગયો છે. કારણ છે હાઈકોર્ટમાંથી વિપુલ ચૌધરીને મોટી રાહત મળી છે. વિપુલ ચૌધરી સમર્થિત સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓને ક વર્ગમાં મૂકવાના સરકારના નિર્ણય પર હાઈકોર્ટે મનાઈ હુકમ આપ્યો હતો. સરકાર તરફથી ચૌધરી સમર્થિત 40 જેટલી દૂધ ઉત્પાદક મંડળીને ક શ્રેણીમાં અને 30 જેટલી મંડળીઓને ડ શ્રેણીમાં મૂકવાનો નિર્ણય લેવાયો હતો.
ગુજરાત
Ponzi Scheme : Bhupendrasinh Zala : BZ ગ્રુપની ઓફિસોને તાળા, CID ક્રાઇમની તપાસ તેજ
Ponzi Scheme : Bhupendrasinh Zala : BZ ગ્રુપના એજન્ટ મયૂર દરજીનો વિદેશ યાત્રાનો વીડિયો વાયરલ
Junagadh Gadi Controversy | મહંત તનસુખગિરિ દેવલોક પામવાને લઈ હોસ્પિટલે કર્યો સૌથી મોટો ધડાકો
Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરો
Junagadh Gadi Controversy : જૂનાગઢ અંબાજી મંદિર ગાદી વિવાદ મામલે મંત્રી કુંવરજી બાવળિયાએ શું કહ્યું?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion