શોધખોળ કરો

Gujarat rain Update| રાજ્યમાં વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 53 તાલુકામાં નોંધાયો વરસાદ

અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 15 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે.ઉલ્લેખનિય  છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 53 તાલુકામાં  વરસાદ નોંધાયો છે. વિગતવાર સમજીએ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

છેલ્લા 24 કલાકમાં વાલીયામાં વરસ્યો અઢી ઈંચ વરસાદ

  • નવસારીમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ
  • સુરતના મહુવામાં વરસ્યો સવા ઈંચ વરસાદ
  • તાપીના વાલોડમાં વરસ્યો સવા ઈંચ વરસાદ
  • સુરતના કામરેજમાં વરસ્યો એક ઈંચ વરસાદ
  • લાંબા વિરામ બાદ અને ચોમાસાની વિદાય બાદ પણ ફરી એકવાર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે, અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં  રાજયના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે આજે ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.

    આજે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઇ શકે છે.  નવ જિલ્લા અને ત્રણ સંઘ પ્રદેશના છુટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે  ભારે વરસાદ વરસી શકે છે... તો ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ  જાહેર કર્યુ છે.

ગુજરાત વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Embed widget