શોધખોળ કરો
ગીરના સિંહોને ગુજરાતના ક્યા જિલ્લામાં મોકલાયા, જુઓ વીડિયો
ગીર અભયારણ્યમાં વસતા સિંહો માટે હવે પોરબંદરના બરડા ડુંગરમાં નવું ઘર વસાવાયું છે આ અંતર્ગત સક્કરબાગ ઝૂ માંથી સિંહની એક જોડીને બરડા ડુંગર વિસ્તારમાં ખસેડાયા હતા. આ સાથે પાંચ બચ્ચાઓને પણ બરડા ડુંગરમાં ખસેડાયા છે. તો જામનગર નજીકના ખાનગી સફારી પાર્કમાં બે દીપડા અને 6 હરણને મોકલાયા. આગામી દિવસોમાં હજુ વધુ પ્રમાણમાં પ્રાણીઓને અલગ-અલગ વિસ્તારમાં ખસેડાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
ગુજરાત
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
આગળ જુઓ




















