શોધખોળ કરો
ગુજરાત યુનિવર્સિટીમાં નાણાકીય ગેરરિતીના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ, જુઓ ગુજરાતી ન્યૂઝ
ગુજરાત યુનિવર્સિટીમાં નાણાકીય ગેરરિતીના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આજે ગુજરાત યુનિવર્સિટીમાં વિજિલન્સ કમિટિ તપાસ કરશે. અહીંયા ફરિયાદ કરાઈ હતી કે, વિદ્યાર્થી ઘટ્યા છતા પરીક્ષા ફીના ખર્ચમાં વધારો થયો છે.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















