Gujarat Weather | ગુજરાતમાં આગામી 2 દિવસ માવઠાને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Gujarat Weather | રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી આગામી 2 દિવસ ગુજરાતમાં અમુક જગ્યા સામાન્ય વરસાદની આગાહી..અરવલ્લી, મહીસાગર સામાન્ય વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં અમરેલી જૂનાગઢમાં પણ સામાન્ય વરસાદની આગાહી. પશ્ચિમ દિશાના પવનો ના કારણે ભેજ ના કારણે વરસાદ..2 દિવસ સુધી આ વાતાવરણ ના કારણે .બે દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રીમાં ઘટાડો..ડિસેમ્બર મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઘટશે..પવન ગતિ 10 થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂકાશે ડિસેમ્બર મહિનામાં તાપમાન 20 ડિગ્રી આસપાસ અથવા તેનાથી નીચું રહે. ગઇકાલે 13 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું.ગઇકાલે અમદાવાદમાં તાપમાન 20 ડિગ્રી નોંધાયું.

ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
