શોધખોળ કરો
Advertisement
દાહોદમાં શ્વાન પાછળ પડતા યુવકે કૂવામાં ઝંપલાવ્યુ, ફાયર બ્રિગેડે શરૂ કરી શોધખોળ
દાહોદ (Dahod) માં શ્વાન (Dog) પાછળ પડતા એક યુવકે કૂવામાં છલાંગ લગાવી હતી. પાંચ યુવકો ફૂલ તોડવા ગયા હતા જ્યાં એક યુવકની પાછળ શ્વાન પડ્યો અને શ્વાનથી બચવા માટે 19 વર્ષીય યુવકે કૂવામાં છલાંગ લગાવી હતી. યુવક કૂવામાં છલાંગ લગાવતા ગામમાં વાત પ્રસરી અને મોટી સંખ્યામાં લોકો કૂવા પાસે પહોંચ્યા હતા. જ્યાં તેમણે યુવકની શોધખોળ શરૂ કરી હતી. જો કે બાદમાં યુવક ન મળતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ફાયર વિભાગ (fire Department)ની ટીમે યુવકની શોધખોળ શરૂ કરી હતી.
ગુજરાત
Gir Somnath : દીપડાની લટકતી હાલતમાં જોવા મળી લાશ, જુઓ વીડિયોમાં
Harsh Sanghavi: ગુજરાતમાં ગૌહત્યાના આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં સરકાર કટિબદ્ધ
Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024
Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp Asmita
Mount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
સ્પોર્ટ્સ
મહેસાણા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion