શોધખોળ કરો
Advertisement
પાટણમાં જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર, અન્ય એક અધિકારી 40 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા
પાટણના સમી તાલુકામા બોયઝ હોસ્ટેલ તેમજ ગર્લ્સ હોસ્ટેલ બાંધકામ કરનાર કોન્ટ્રાકટર પાસેથી કામ પૂર્ણ થતાં 1 ટકા લેખે રૂ. 40 હજારની લાંચની રકમ માગતા સરકારી અધિકારીઓ પકડાયા હતા. સમગ્ર શિક્ષા અભિયાન કચેરી પાટણના ડિસ્ટ્રિક્ટ પ્રોજેકટ ઓફિસર વિપુલ પટેલ તેમજ ટેક્નિકલ રિસોર્સ પર્સન વિનોદ ગોરે કોન્ટ્રાકટર પાસે કામ પૂર્ણ થતાં રૂ. 40 હજારની લાંચની માગણી કરતા ફરિયાદીએ ACBમા ફરિયાદ કરતા બંન્ને આરોપીને ACBએ ડિટેન કર્યા હતા.
અમદાવાદ
Ahmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડ
Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત
Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત, Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસ
MLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’
Vadodara News: વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement