શોધખોળ કરો
Windy Forecast | ગુજરાતમાં તૂટી પડશે ભારેથી અતિભારે વરસાદ | વિન્ડી પ્રમાણે ક્યાં તૂટી પડશે વરસાદ?
Windy Forecast | હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થાએ પણ વરસાદની ભારે આગાહી કરી છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ 72 કલાકમાં વરસી શકે છે. આ ખાનગી સંસ્થાએ અનુમાન વ્યક્ત કર્યું છે. રાજ્યમાં 48 કલાકમાં ભારીથી અતિ ભારી વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ દરમિયાન દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રભરના મોટા ભાગના વિસ્તારો મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વિંડીના માધ્યમથી અમે આપને એ દર્શાવી રહ્યા છે હાલની સ્થિતિ જે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ મોડી રાતથી ચાલુ હતો અને ત્યારબાદ હવે સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટની સાથે આ તરફ ભાવના નગર અને ભરૂચ જ્યારે સુરત અને સુરતની સાથે વલસાડમાં પણ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે કારણ કે રાજ્યભરમાં જે ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય બની છે અને તેની અસર હજુ પણ જોવા મળશે. આજના દિવસની વાત કરીએ તો સૌરાષ્ટ્રભરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં પણ છે અને તેની સાથે આવતી કાલે જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં અને સાથોસાથ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત રહે. શક્યતા છે. આવતી કાલે રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, અમરેલી, જસદણ ની સાથે આ તરફ ભાવનગર, વડોદરા અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત અને વલસાડમાં પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભારેથી અતિ ભારી વરસાદની આગાહી. આ સાથોસાથ અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે આગામી 48 કલાક રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. ખાસ કરી સૌરાષ્ટ્રના જે મોટા ભાગના વિસ્તારો છે, મધ્ય ગુજરાત છે, ઉત્તર. ગુજરાતમાં પણ ભારીથી અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ તરફ કચ્છમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં ભારીથી અતિભારે વરસાદ વરસશે જ્યારે કે સૌરાષ્ટ્રમાં પણ એ જ પ્રકારની વરસાદની શક્યતા છે. જો કે દક્ષિણ ગુજરાતમાં 10 inchથી પણ વધુ વરસાદ ખાપકે તેવી પણ હવામાન વિભાગે જે આશંકા વ્યક્ત કરી છે અને તેની સાથે મધ્ય ગુજરાતમાં 6 થી 8 inch સુધી વરસાદ ખાપકી ચૂકે છે અને તેની સાથે આપને એ પણ જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતના મોટા. વિસ્તારોમાં પણ વરસાદી બાહુલ યથાવત રહેશે અને વિંડી મુજબ જો વાત કરીએ તો આગામી 48 કલાક નહીં પરંતુ 72 કલાક સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ હજુ પણ યથાવત રહેશે તો ત્રણ જેટલી સિસ્ટમ રાજ્યભરમાં હાલ સક્રિય થઈ છે અને તેના જ ભાગરૂપે આગામી 48 નહી પરંતુ 72 કલાક સુધી વરસાદી માહોલ હજુ પણ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાત
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test : PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર
Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
આગળ જુઓ
















